Share This News
Source : Google

નમસ્કાર ન્યુઝ

બેટ દ્વારકાના સગર્ભા મહિલા માટે ૧૦૮ બોટ સેવા બની જીવન રક્ષક

Source : Google

બેટ દ્વારકાની એક સગર્ભા મહિલાની ૧૦૮ બોટ એમ્બ્યુલ્સની ટીમે બોટમાં જ કાળજીપૂર્વક પ્રસુતિ કરાવીને નવજાત બાળક સાથે માતાને પણ નવજીવન આપીને પૂણ્યનું કામ કર્યું છે, જેનાથી માનવતાની મહેક પ્રસરી છે.

Source : Google

૧૦૮ બોટ એમ્બ્યુલન્સની ટીમે આજના સમયમાં માનવતા અને સંવેદનાનો શ્રેષ્ઠ દાખલો બેસાડીને માનવતા હજુ જીવ છે એ સાબિત કર્યું છે. પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.

ન્યુઝ રિપોર્ટ કુલદીપ સંઘવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed