Month: March 2023

નમસ્કાર બ્રેકિંગ ન્યુઝ: રાહુલ ગાંધીને મોટો ઝટકો

નમસ્કાર ન્યુઝ રાહુલ ગાંધીને મોટો ઝટકોરાહુલ ગાંધીનું સંસદની સભ્ય પદ રદ્દમાનહાનિ કેસમાં સજા બાદ સભ્ય પદ રદ્દરાહુલ ગાંધીની લોકસભાની સભ્યતા રદ્દરાહુલ ગાંધીને થઇ છે 2 વર્ષની સજા

નેતા હોય તો આવા

નાનકડી દીકરી પંથીની મદદે આવ્યા મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનેશેરીયા નમસ્કાર ન્યુઝ સમાજ તથા રાજ્યનો લીડર કેવો સંવેદનશીલ હોવો જોઈએ એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ હમણાં જોવા મળ્યું.. ગુજરાત સરકારના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનેશેરીયા…

સપનું દીકરીનું, સહાય સરકારની…

નમસ્કાર ન્યુઝ સપનું દીકરીનું, સહાય સરકારની… વિદેશ અભ્યાસ લોન યોજના થકી આર્થિક સહાય મેળવી વલસાડ જિલ્લાની આદિવાસી દીકરી મિતાલી બની પાયલોટ… અમેરિકાના કેલિફોર્નિયામાં પાયલોટની અને અબુધાબીમાં એરબસની ટ્રેનિંગ લીધા બાદ…

સોનારડા ગામે માનવતાના મસીહા રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના 60માં જન્મદિને પૂજન-હવન યોજાયેલ.

નમસ્કાર ન્યુઝગાંધીનગર સોનારડા ગામે માનવતાના મસીહા રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના 60માં જન્મદિને પૂજન-હવન યોજાયેલ. ગુજરાતના પાટનગર ગાંધીનગર સમીપે આવેલ સોનારડા ગામે તપાગચ્છાધીપતી પ.પૂ.આ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્દ વિજય રત્નશેખરસૂરીશ્વરજી…

ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉદ્યોગ વિભાગની માંગણીને લઈ મહત્વની જાહેરાત

રાજ્યમાં નવી 21 જીઆઇડીસી બનાવવાની કરી જાહેરાત નમસ્કાર ન્યુઝ ગાંધીનગર ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉદ્યોગ વિભાગની માંગણીને લઈ મહત્વની જાહેરાત રાજ્યમાં નવી 21 જીઆઇડીસી બનાવવાની કરી જાહેરાત અમદાવાદના ગાંગડને મળશે નવી…

ખાખી તને સો સો સલામ

નમસ્કાર ન્યુઝકચ્છ અત્યારે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે વિધાર્થીઓ માટે એક એક મિનિટ કિંમતી હોય છે , હમણાં એક એવી ઘટના બની કે જેને જાણીને તમે પણ કહેશો કે…

સારા સમાચાર / ટૂંક સમયમાં વરિષ્ઠ નાગરિકોને ટ્રેન મુસાફરીમાં કોરોના પેહલા મળતું ડિસ્કાઉન્ટ ફરી મળી શકે છે …

નમસ્કાર ન્યુઝન્યુ દિલ્લી -વરિષ્ઠ નાગરિકોને મળતું હતું ડિસ્કાઉન્ટ રેલ્વે મુસાફરી કરતાં વરિષ્ઠ નાગરિકોને ફરી રાહત આપવાની સંસદીય સમિતિએ સરકારને ભલામણ કરી છે. સંસદીય સમિતિએ રેલ્વે મંત્રાલયને ટ્રેન મુસાફરી દરમિયાન વરિષ્ઠ…

ઉદ્યોગ જગતનો ઉગતો યુવા ચહેરો એટલે સુરેશભાઈ પટેલ (સારંગભાઈ)

નમસ્કાર ન્યુઝગાંધીનગર કહેવાય છે કે ‘કદમ અસ્થિર હોય એને કદી રસ્તો જડતો નથી , અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી… માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી કહે છે કે ‘ક…

ગુજરાત વિધાનસભાના પરિસરમાં રમાઈ ધુળેટી…

ગુજરાત વિધાનસભાના પરિસરમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઇ ચૌધરી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજી ની વિશેષ ઉપસ્થિતિમાં મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓએ પ્રાકૃતિક રંગો સાથે ધૂળેટીની ઉજવણી કરી.આદિવાસી નૃત્યો અને લોકસંગીતથી વાતાવરણ અનેરા…

પાઠશાળા હોય તો આવી….
જ્યાં વાલીઓ પાસે ફી લેવાના બદલે અભ્યાસ પૂર્ણ કરનારા વિધાર્થીઓને સન્માન પેટે રૂ.6 લાખ સુધી ચૂકવાય છે

ચાલો જાણીએ આ પાઠશાળા વિશે…. નમસ્કાર ન્યુઝમહેસાણા પાઠશાળા હોય તો આવી….જ્યાં વાલીઓ પાસે ફી લેવાના બદલે અભ્યાસ પૂર્ણ કરનારા વિધાર્થીઓને સન્માન પેટે રૂ.6 લાખ સુધી ચૂકવાય છેમહેસાણામાં સ્થપાયેલી દેશની પ્રથમ…

You missed