Share This News 26 જાન્યુઆરીએ ધ્વજવંદનનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ બોટાદ ખાતે ઉજવાશે. ગવર્નર અને મુખ્યમંત્રીની રહેશે હાજરી. 18 જિલ્લામાં રાજ્ય સરકારના જુદા જુદા મંત્રી પ્રજાસત્તાક દિનમાં આપશે હાજરી. 15 જિલ્લામાં કલેકટર કરાવશે ધ્વજવંદન. રાજકોટમાં વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી આપશે હાજરી. બ્યુરો રિપોર્ટ – કુલદીપ સંઘવી નમસ્કાર ન્યુઝ ગાંધીનગર Post navigation જાણો કયા રાજ્યના મુખ્યમંત્રી એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ની મુલાકાત કરી