સોનારડા ગામે માનવતાના મસીહા રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના 60માં જન્મદિને પૂજન-હવન યોજાયેલ.
નમસ્કાર ન્યુઝગાંધીનગર સોનારડા ગામે માનવતાના મસીહા રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના 60માં જન્મદિને પૂજન-હવન યોજાયેલ. ગુજરાતના પાટનગર ગાંધીનગર સમીપે આવેલ સોનારડા ગામે તપાગચ્છાધીપતી પ.પૂ.આ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્દ વિજય રત્નશેખરસૂરીશ્વરજી…