ગુજરાત સરકારનું સર્વાંગી વિકાસ માટે વર્ષ 2023-24 નું 3,01,022 કરોડનું ઐતિહાસિક બજેટ …
જાણો બજેટની પ્રમુખ જોગવાઈઓ… લક્ષ્ય અંત્યોદયપ્રણ અંત્યોદયપથ અંત્યોદય ગરીબ કલ્યાણ અને સામાજિક સુરક્ષા માટે ₹2 લાખ કરોડની જોગવાઈ ભાજપ સરકારે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે વર્ષ 2023-24 માટે ઐતિહાસિક ₹3,01,022 કરોડનું…