ભચાઉ તાલુકા ના ખારોઈ ગામ ની પાવન ભૂમિ પર શ્રી ખારોઈ યુવક મંડળ મુંબઈ તથા ખારોઈ ગ્રામજનો દ્વારા આયોજિત શ્રી સેજાભંડાર દાદા ના ૩૬ મા ભાતીગળ મેળા પ્રસંગે ગૌ સેવા ના લાભાર્થ યોજાયેલા રાત્રિ ડાયરો અને ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં અનેક રાજકીય , સામાજિક તેમજ સહકારી આગેવાનોની ઉપસ્થિતિ…
નમસ્કાર ન્યુઝ ખારોઇ કચ્છ ભચાઉ તાલુકા ના ખારોઈ ગામ ની પાવન ભૂમિ પર શ્રી ખારોઈ યુવક મંડળ મુંબઈ તથા ખારોઈ ગ્રામ જનો દ્વારા આયોજિત શ્રી સેજાભંડાર દાદા ના ૩૬ મા…