
નમસ્કાર ન્યુઝ
સપનું દીકરીનું, સહાય સરકારની…
વિદેશ અભ્યાસ લોન યોજના થકી આર્થિક સહાય મેળવી વલસાડ જિલ્લાની આદિવાસી દીકરી મિતાલી બની પાયલોટ…

અમેરિકાના કેલિફોર્નિયામાં પાયલોટની અને અબુધાબીમાં એરબસની ટ્રેનિંગ લીધા બાદ મિતાલી હાલમાં હૈદરાબાદ એરપોર્ટથી ઇન્ટરનેશનલ ફલાઈટ ઉડાવે છે…