Share This News

નમસ્કાર ન્યુઝ
ગાંધીનગર

આપણા ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતી પ્રત્યેના પ્રેમ માટે જાણીતા છે

ગુજરાત વિધાનસભા દ્વારા આયોજિત બે દિવસની સંસદીય કાર્યશાળાના સમાપન સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ પ્રાકૃતિક ખેતીનું મહત્વ જણાવ્યું …

i
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ કહ્યું કે પ્રાકૃતિક ખેતીથી કેટલા ફાયદા છે , પાણીની પણ કેટલી બચત થાય છે , પ્રાકૃતિક ખેતી પર્યાવરણ માટે કેટલી ઉપયોગી છે , પ્રાકૃતિક ખેતીથી કેટલો ફાયદો થાય છે એ પોતાના ખેતીના ઉદાહરણ સાથે સમજાવ્યું...

 રાજ્યપાલ શ્રી એ વધુમાં જણાવ્યું કે ગુજરાત મોડેલ પુરા દેશમાં આદર્શ મોડેલ છે તો હવે પ્રાકૃતિક ખેતીમાં પણ ગુજરાતને આપણે પુરા દેશભરમાં આદર્શ બનાવીએ અને જો પ્રાકૃતિક ખેતીને લગતા કાર્યક્રમ કોઈ પણ વિધાનસભામાં કરવામાં આવશે તો ચોક્ક્સપણે રાજ્યપાલ શ્રી ઉપસ્થિત રહેવાનો પ્રયત્ન કરશે તેમજ પ્રાકૃતિક ખેતીને લગતા કોઈ પણ કાર્ય માટે મદદ તેમજ માર્ગદર્શનની જરૂર પડશે તો રાજ્યપાલ શ્રી ચોક્કસ મદદરૂપ થસે..

ન્યુઝ રિપોર્ટ કુલદીપ સંઘવી નમસ્કાર ન્યુઝ ગાંધીનગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *