સંવેદનશીલ સાંસદ વિનોદ ચાવડા જી


સાંસદ હોય તો આવા….
સંવેદનશીલ સાંસદ વિનોદ ચાવડા જી
નમસ્કાર ન્યુઝ
કચ્છ
કચ્છ – મોરબીના યુવા સાંસદ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાતના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા જી સદાય જનસેવામાં સક્રિય રહે છે
તાજેતરમાં સાંસદસભ્ય શ્રી વિનોદભાઈ ચાવડાજી આમરડી ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા એવામાં આમરડી ગામમાં રાત્રીના સમયે 2:30 વાગે ની આસપાસ વી.બી.બારોટના ગાયોના વાળામાં આગ લાગતા ત્યાં થી પસાર થતા સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા તે જગ્યા ઉપર ઊભા રાખીને માલિક ને જગાડીને આગ ઓલવી અને વહીવટી તંત્ર ને ફોન કરી જાન કરી અને મોટી દુર્ઘટનાને અટકાવી
કચ્છ- મોરબી વિસ્તારના આવા જાગૃત યુવા સાંસદની સંવેદનશીલતાને કારણે મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી..
ન્યુઝ રિપોર્ટ કુલદીપ સંઘવી નમસ્કાર ન્યુઝ