Share This News

રાજ્યમાં નવી 21 જીઆઇડીસી બનાવવાની કરી જાહેરાત

નમસ્કાર ન્યુઝ ગાંધીનગર

ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉદ્યોગ વિભાગની માંગણીને લઈ મહત્વની જાહેરાત

રાજ્યમાં નવી 21 જીઆઇડીસી બનાવવાની કરી જાહેરાત

અમદાવાદના ગાંગડને મળશે નવી જીઆઇડીસી

થરાદ, વડગામ, લવાણા, ભીલડી અને પાલનપુરને મળશે નવી જીઆઇડીસી

સિધ્ધપુર, સાંતલપુર, વિંછીયા, છાપરા, આમોદ, જોટાણા અને નાની ભલુમાં બનશે જીઆઇડીસી

કડજોદરા, લડોદ, સાવરકુંડલા ગીર સોમનાથ નવાબંદર, ઠાસરા અને નવસારીના વાંશી-બોરસીને પણ મળશે

ઉદ્યોગ વિભાગ જમીનની ઉપલબ્ધતા, ઉદ્યોગ સ્થાપના માટે આનુષંગિક વ્યવસ્થાનો અભ્યાસ કરશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed