પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભાની તારીખોની જાહેરાત કરી છે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. તમામ રાજ્યોના પરિણામો 2 માર્ચે જાહેર કરવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે, ત્રણેય રાજ્યમાં બહુમતનો આંકડો 31 છે.