Share This News
નમસ્કાર ન્યુઝ, ન્યુ દિલ્લી

ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારી બેઠકના સમાપન અવસરે નવી દિલ્લી ખાતે મુખ્યમંત્રી શ્રી  ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જી સાથે મુલાકાત કરી , ગુજરાત રાજ્યના વિકાસને વેગવંતો બનાવવા માટે જરૂરીમાર્ગદર્શન પ્રાપ્ત કર્યું.

 

બ્યુરો રિપોર્ટ – કુલદીપ સંઘવી નમસ્કાર ન્યુઝ , ન્યુ દિલ્લી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed